Get App

ફ્રિજ ફાટતાં ઘરમાં લાગી ભયાનક આગ: ગણેશ ચતુર્થીની તૈયારીઓ વચ્ચે એક જ પરિવારની 4 મહિલાઓ જીવતી ભૂંજાઈ

Fridge Blast: કર્ણાટકના બેલગાવીમાં મોડી રાત્રે ફ્રિજ ફાટવાની કરુણ દુર્ઘટના બની. આ ભયાનક આગમાં એક જ પરિવારની 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જાણો વિગતવાર સમાચાર.

MoneyControl Newsઅપડેટેડ Sep 15, 2026 પર 4:19 PM
ફ્રિજ ફાટતાં ઘરમાં લાગી ભયાનક આગ: ગણેશ ચતુર્થીની તૈયારીઓ વચ્ચે એક જ પરિવારની 4 મહિલાઓ જીવતી ભૂંજાઈફ્રિજ ફાટતાં ઘરમાં લાગી ભયાનક આગ: ગણેશ ચતુર્થીની તૈયારીઓ વચ્ચે એક જ પરિવારની 4 મહિલાઓ જીવતી ભૂંજાઈ
આ કરુણ ઘટના બેલગાવીના માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ચાવટ ગલ્લીમાં બની હતી. સોમવારે મોડી રાત્રે આશરે 2:15 વાગ્યે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક એક જોરદાર ધડાકો થયો.

Fridge explosion: કર્ણાટકના બેલગાવીમાંથી એક અત્યંત હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઘરમાં અચાનક ફ્રિજ બ્લાસ્ટ થતાં ભયાનક આગ લાગી ગઈ હતી. આ આગ એટલી વિકરાળ હતી કે પરિવારના સભ્યોને બચવાનો કોઈ મોકો જ ન મળ્યો. આ ગોઝારી ઘટનામાં એક જ પરિવારની 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 2 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા છે.

ક્યાં અને ક્યારે બની આ ઘટના?

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના બેલગાવીના માર્કેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ચાવટ ગલ્લીમાં બની હતી. સોમવારે મોડી રાત્રે આશરે 2:15 વાગ્યે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અચાનક એક જોરદાર ધડાકો થયો. આ ધડાકો એટલો ભયંકર હતો કે ઘરનું પતરું પણ તૂટી ગયું હતું અને જોતજોતામાં આખા ઘરમાં આગની લપેટો ફેલાઈ ગઈ હતી.

મૃતકો અને ઈજાગ્રસ્તોની વિગતો:

આ ભીષણ આગમાં ઘરમાં ફસાયેલી ચાર મહિલાઓનું દુઃખદ અવસાન થયું છે. મૃતકોના નામ નીચે મુજબ છે:

* ભારતી ધમોને (ઉંમર 50 વર્ષ)

* શારદા ધમોને (ઉંમર 45 વર્ષ)

બધા સમાચાર

+ વધુુ વાંચો