Get App

ગુણવંત શાહને સાહિત્ય રત્ન એવોર્ડ

જાણીતા સાહિત્યકાર, વિચારક અને પ્રભાવશાળી વક્તા ગુણવંત શાહને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય રત્ન એવોર્ડ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ May 17, 2016 પર 4:52 PM
ગુણવંત શાહને સાહિત્ય રત્ન એવોર્ડગુણવંત શાહને સાહિત્ય રત્ન એવોર્ડ

જાણીતા સાહિત્યકાર, વિચારક અને પ્રભાવશાળી વક્તા ગુણવંત શાહને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય રત્ન એવોર્ડ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો.  આ પ્રસંગે તેમણે કહ્યું કે સુસંસ્કૃત સમાજના નિર્માણમાં વિચારશીલ કલાસર્જકોની ભૂમિકા ઘણી અગત્યની છે. અને તેમનું સન્માન કરવું એ હું મારું સૌભાગ્ય સમજું છું. ગુણવંતભાઈ અવિરત પણે ઉત્તમ સાહિત્યનું સર્જન કરતા રહે તેવી હું હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.

બધા સમાચાર

+ વધુુ વાંચો