Get App

હાલના કંસોલિડેશનમાં 3-5 વર્ષના ગાળાથી રોકાણ હિતાવહ કરવું: યોગેશ ભટ્ટ

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટના પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Mar 29, 2023 પર 4:55 PM
હાલના કંસોલિડેશનમાં 3-5 વર્ષના ગાળાથી રોકાણ હિતાવહ કરવું: યોગેશ ભટ્ટહાલના કંસોલિડેશનમાં 3-5 વર્ષના ગાળાથી રોકાણ હિતાવહ કરવું: યોગેશ ભટ્ટ
યોગેશ ભટ્ટના મતે ભારતના બજારના વેલ્યુએશન પ્રીમિયમ ઉપરના સ્તરથી નીચે આવ્યા છે. દુનિયાભરમાં ભારતના બજારનું સારૂ પ્રદર્શન યથાવત્ રહેશે.

યોગેશ ભટ્ટનું કહેવુ છે કે કંપનીઓના ખરાબ પરિણામ, વૈશ્વિક પરિસ્થિતિની ખરાબ અસર થઇ. બજાર હાલ કંસોલિડેશન માહોલમાં છે. હાલના કંસોલિડેશનમાં 3-5 વર્ષના ગાળાથી રોકાણ હિતાવહ કરવું. ગ્રોથ પર અસર થવાના કારણો વધુ પડતા ભારત બહારથી આવ્યા.

યોગેશ ભટ્ટના મતે ભારતના બજારના વેલ્યુએશન પ્રીમિયમ ઉપરના સ્તરથી નીચે આવ્યા છે. દુનિયાભરમાં ભારતના બજારનું સારૂ પ્રદર્શન યથાવત્ રહેશે. મિડકેપ-સ્મૉલકેપના વેલ્યુએશન આકર્ષક થઇ રહ્યા છે. 3 વર્ષના હિસાબે મિડકેપ-સ્મૉલકેપમાં સારૂ રિટર્ન મળશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો