Adani Power Q2 Results: શેરબજારમાં અદાણી ગ્રુપની જાણીતી કંપની અદાણી પાવરએ નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ ક્વાર્ટરમાં ધમાકેદાર પ્રદર્શન કરતા પોતાના નફા અને આવકમાં જંગી વધારો નોંધાવ્યો છે. વીજળીની વધતી માંગનો કંપનીને સીધો ફાયદો થયો છે.

