Big Stock: બજારની શરૂઆત આજે ઘટાડા સાથે થઈ છે. નિફ્ટી 23800ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. બાદમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા સેક્ટર અને શેર વિશે જણાવીશું જે તમને માર્કેટમાં નફો કરાવશે. તો ચાલો તે સ્ટોક્સ પર એક નજર કરીએ જે આજના મોટા સ્ટોક્સ તરીકે ઉભરી શકે છે.