Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

વિશાલ મેગા માર્ટ્સમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર કેદારા કેપિટલ વધુ 13% હિસ્સો વેચી શકે છે. કેદારા કેપિટલ હિસ્સો વેચવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરવા તૈયાર છે. કેદારા કેપિટલ SPV સમયત સર્વિસીસ દ્વારા વિશાલ મેગા માર્ટમાં 54% હિસ્સો ધરાવે છે. જૂન 2025માં કેદારા કેપિટલએ 20% હિસ્સો બ્લૉક ડીલ દ્વારા વેચ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Nov 26, 2025 પર 10:04 AM
Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેરStocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Bharti Airtel

ભારતી એરટેલમાં આજે મોટી બ્લૉક ડીલ શક્ય છે. Indian Continent બ્લૉક ડીલ દ્વારા 0.56% હિસ્સો વેચી શકે છે. 3.43 Cr શેરની મોટી બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીસ સાઈઝ ₹7200 કરોડ શક્ય છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹2096.7 પ્રતિશેર નક્કી કર્યા છે. CMPથી 3% પર ફ્લોર પ્રાઈસ શક્ય છે.

Vishal Mega

બધા સમાચાર

+ વધુુ વાંચો