બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Biocon
બાયોકોનમાં Active Pine 1% ઇક્વિટી હિસ્સો વેચી શકે છે. 1.66 કરોડ શેર્સની બ્લૉક ડીલ માટે ઓફર સાઇઝ ₹638.4 કરોડ છે. હાલના ભાવથી 1.9% ડિસ્કાઉન્ટ સાથે ₹385 પ્રતિશેર પર સોદા શક્ય.
bank of baroda
NSEના IPOમાં 76.90 લાખ ઇક્વિટી શેર વેચવાની યોજના છે. BOBના NSEના કુલ હોલ્ડિંગમાંથી 35% જેટલા શેર વેચશે.
moschip
સુપ્રીમ કોર્ટનો વાયવ્ય લેબ્સના અધિગ્રહણ કેસમાં આદેશ કર્યો. સુપ્રીમ કોર્ટે વધારાની ₹200 કરોડની સિક્યોરિટી આપવા કર્યો આદેશ.
fermenta biotech
ફર્મેન્ટા બાયોટેકએ વિટામિન B12 ફોર્ટિફિકેશન ટેકનોલોજી માટે કરાર કર્યા. VIT વેલ્લોર સાથે લાઇસન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા.
ge shipping
GE શિપિંગ 81,609 DWTનું જુનું કામસારમેક્સ બલ્ક કેરિયર ખરીદશે. જહાજ ખરીદવા સંપૂર્ણ ફંડ આંતરિક સંસાધનો દ્વારા આપવામાં આવશે. Q3FY27માં ફ્લીટમાં જોડાવવાની અપેક્ષા છે.
enviro infra
એન્વાયરો ઇન્ફ્રાએ મહારાષ્ટ્રના પારલી ખાતે EPC ઓર્ડર મેળવ્યો. 180 MWના પવન ઉર્જા પ્રોજેક્ટના વિકાસ માટેનો ઓર્ડર છે. ટાટા પાવર રિન્યુએબલ એનર્જી પાસેથી ઓર્ડર છે. ₹190 કરોડ રૂપિયાનો EPC ઓર્ડર મેળવ્યો.
Sanofi india
BARC દવા સપ્લાઈ મામલે SCથી કંપનીને ઝટકો. આ મામલે CBIની ગુનાહિત તપાસ રોકવાની અરજી ફગાવી. BARCને કથિત રીતે વધુ ભાવે દવા સપ્લાય કરવાનો છે મામલો.
innovision
ઇનોવિઝનને મધ્યપ્રદેશમાં NH-3 પર ટોલ કલેક્શન અને મેઈન્ટેનન્સનો ઓર્ડર મળ્યો. ઇનોવિઝનને NHAI તરફથી ₹219 કરોડ ઓર્ડર મળ્યો.
Raymond
બોર્ડે વોરંટ જારી કરીને ₹214.71 કરોડના ફંડ એકત્ર કરવા મંજૂરી મળી. ₹214.71 કરોડના સુધીનું ફંડ એકત્ર કરવાની મંજૂરી આપી. ₹645/વોરંટના ઇશ્યૂ ભાવે 33.29 લાખ શેર જારી.
KP Energy
KP એનર્જીને Emmvee એનર્જી તરફથી LOI મળ્યો. કર્ણાટકમાં 42 MW વિન્ડ-સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે LOI મળ્યો.
NlC India
NLC ઇન્ડિયાની પેટાકંપની NIRLએ 200 MW વિંડ પ્રોજેક્ટ માટે બિડ જીતી. કંપનીએ SJVN લિમિટેડ તરફથી LOA મેળવ્યો.
Berger Paints
આંધ્ર પ્રદેશમાં નવી ફેસીલિટી શરૂ કરી. આંધ્રપ્રદેશના હિન્દુપુરમાં નવી સોલ્વન્ટ-આધારિત ઉત્પાદન સુવિધા શરૂ કરી. વાર્ષિક 36000 KL/MT ની ક્ષમતા વધશે. કંપનીએ ક્ષમતામાં 188 કરોડથી વધુનું રોકાણ કર્યું.
Graphite India
GrafTechએ 30% ગ્રેફાઇટ ઇલેકટ્રોડના ભાવમાં વધારો કર્યો. માર્ચ 2026માં થયેલા ભાવ વધારા બાદ ફરી કર્યો વધારો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.