Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

Blinkit ક્વિક કોમર્સમાં ₹600 Crનું રોકાણ કરશે. 2025માં બીજીવાર કંપની Blinkitમાં રોકાણ કરશે. Blinkitનો માર્ચ 2027 સુધી 3000 ડાર્ક સ્ટોરનો લક્ષ્ય છે. જાન્યુઆરીમાં ₹500 Cr, ફેબ્રુઆરીમાં 1500 Crનું રોકાણ કર્યું હતું.

MoneyControl Newsઅપડેટેડ Nov 27, 2025 પર 10:10 AM
Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલStock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Cabinet Meeting Outcomes

CNBC બજારના સમાચાર પર લાગી મહોર. કેબિનેટ દ્વારા ₹20,000 Crના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી મળી. REPM માટે ₹7,280 Crના ઇન્સેન્ટિવ સ્કીમ મંજૂર છે. REPM એટલે કે Rare Earth Permanent Magnet Scheme. સ્કીમથી સ્થાનિક રેર અર્થ મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ મળશે. પુણે મેટ્રોના વિસ્તરણ માટે ₹9,858 કરોડ મંજૂર છે. દ્વારકા-કાનાલુસ રેલવે લાઇન માટે ₹1457crને મંજૂરી મળી. બદલાપુર-કરજત રેલ લાઇન માટે ₹1324 કરોડને મંજૂરી મળી.

Whirlpool India

બધા સમાચાર

+ વધુુ વાંચો