Dilip Buildcon Share Price: ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની સ્મોલકેપ કંપની દિલીપ બિલ્ડકોન લિમિટેડ (Dilip Buildcon)ના શેરમાં ગુરુવાર, 10 સપ્ટેમ્બરના રોજ જોરદાર તેજી જોવા મળી હતી. કંપનીને આશરે ₹1,800 કરોડના LPG પાઈપલાઈન પ્રોજેક્ટ માટે Letter of Intent (LOI) મળ્યા બાદ શેરમાં 7 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.

