Fortis Healthcare Share Price: Fortis Healthcareના શેરમાં 28 સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળ્યો હતો. Supreme Courtએ Delhi High Courtના ફોરેન્સિક ઓડિટ સંબંધિત નિર્દેશ સામે Fortis Healthcare દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કરી દીધો છે. Supreme Courtએ ફોરેન્સિક ઓડિટ આગળ વધારવાનો નિર્દેશ આપ્યો છે. આ જાણકારી એક્સચેન્જ ફાઇલિંગમાં સામે આવ્યા બાદ આજે બજાર ખુલતાં જ Fortis Healthcareના શેર લાલ નિશાનમાં આવી ગયા હતા.

