Get App

ગ્લોબલ માર્કેટમાં કડાકો: US-ઈરાન યુદ્ધ અને 19 વર્ષની ટોચે પહોંચેલી બોન્ડ યીલ્ડે વધારી ચિંતા, એશિયન બજારો ધડામ

Global Stock Market: અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અને 19 વર્ષની ટોચે પહોંચેલી US બોન્ડ યીલ્ડના કારણે એશિયન અને ગ્લોબલ માર્કેટમાં મોટો ઘટાડો. જાણો શેરબજાર, સોના અને ક્રૂડ ઓઈલની લેટેસ્ટ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ May 20, 2026 પર 8:46 AM
ગ્લોબલ માર્કેટમાં કડાકો: US-ઈરાન યુદ્ધ અને 19 વર્ષની ટોચે પહોંચેલી બોન્ડ યીલ્ડે વધારી ચિંતા, એશિયન બજારો ધડામગ્લોબલ માર્કેટમાં કડાકો: US-ઈરાન યુદ્ધ અને 19 વર્ષની ટોચે પહોંચેલી બોન્ડ યીલ્ડે વધારી ચિંતા, એશિયન બજારો ધડામ
Global Stock Market: વૈશ્વિક બજારો પર દબાણ, એક નજર

Global Stock Market: વૈશ્વિક બજારોમાં હાલ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકા (US) અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને અમેરિકામાં બોન્ડ યીલ્ડ 19 વર્ષની ટોચે પહોંચી જવાના કારણે બુધવારે એશિયન બજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે. મોંઘવારી વધવાની ચિંતાઓએ રોકાણકારોને સાવચેત કરી દીધા છે, જેની સીધી અસર વોલ સ્ટ્રીટથી લઈને એશિયાના માર્કેટ સુધી દેખાઈ રહી છે.

અમેરિકી શેરબજાર (Wall Street)ની સ્થિતિ

મંગળવારે US સ્ટોક માર્કેટ મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. ટ્રેઝરી યીલ્ડ વધવાને કારણે બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું.

ડાઉ જોન્સ (Dow Jones): 322.24 પોઈન્ટ અથવા 0.65% તૂટીને 49,363.88 ના લેવલ પર બંધ થયો.

S&P 500: 49.44 પોઈન્ટ અથવા 0.67% ઘટીને 7,353.61 પર આવી ગયો.

નેસ્ડેક (Nasdaq): 220.02 પોઈન્ટ અથવા 0.84% ​​ના ઘટાડા સાથે 25,870.71 પર બંધ થયો.

ટેક શેરોમાં ઉથલપાથલ:

બધા સમાચાર

+ વધુુ વાંચો