Global Market: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજાર માટે સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. USમાં AI ટ્રેડ રિવર્સલ અને ક્રૂડ ઓઈલમાં ઘટાડાથી સેન્ટિમેન્ટ પોઝિટીવ જોવાને મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. FIIsની કેશમાં આશરે 5000 કરોડની ખરીદદારી જોવા મળી. ત્યાંજ એશિયામાં સામાન્ય દબાણ સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે.

