Get App

Global Market: બજાર માટે મિશ્ર સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય ઘટાડો

સવારે એશિયામાં દબાણ જોવાને મળ્યુ. જોકે અમેરિકાના બજારોમાં ગઈકાલે જોવા મળી સારી તેજી. મેટા, ટેસ્લા અને IBM જેવી કંપનીઓના આશા કરતા સારા પરિણામથી નાસ્ડેક 1 ટકાથી વધુ ઉછળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Oct 22, 2026 પર 8:54 AM
Global Market: બજાર માટે મિશ્ર સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય ઘટાડોGlobal Market: બજાર માટે મિશ્ર સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય ઘટાડો
Global Market: સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યો છે.

Global Market: સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે બજાર માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યો છે, ગિફ્ટ નિફ્ટીમાં આશરે 80 પોઈન્ટ્સનો ઘટાડો જોવાને મળી રહ્યો છે. ગઈકાલે FIIs અને DIIs બન્નેની કેશમાં ખરીદદારી જોવા મળી. સવારે એશિયામાં દબાણ જોવાને મળ્યુ. જોકે અમેરિકાના બજારોમાં ગઈકાલે જોવા મળી સારી તેજી. મેટા, ટેસ્લા અને IBM જેવી કંપનીઓના આશા કરતા સારા પરિણામથી નાસ્ડેક 1 ટકાથી વધુ ઉછળ્યો.

US બજારમાં કારોબાર

સારા પરિણામો બાદ SpaceX માં 7% નો ઉછાળો જોવાને મળ્યો છે. AMD, Nvidia, Micron, Marvellમાં 2-3%ની તેજી છે. Netflixમાં 5%ના ઘટાડો આવ્યો.

USમાં વિવિધ પરિણામો આવ્યા

બધા સમાચાર

+ વધુુ વાંચો