Get App

Global Market: બજાર માટે મિશ્ર સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય દબાણ

શુક્રવારે FIIsની કેશમાં મામુલી ખરીદી જોવા મળી પણ વાયદામાં વેચવાલી દેખાણી. ત્યાંજ શુક્રવારે USના બજાર મિશ્ર રહ્યા, ડાઓ જોન્સમાં નરમાશ જોવા મળી, પણ નાસ્ડેક અને S&Pમાં તેજી, સવારે એશિયામાં કોસ્પી દોઢ ટકા ઉપર, જાપાનના બજારમાં આજે રજા છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 21, 2026 પર 9:04 AM
Global Market: બજાર માટે મિશ્ર સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય દબાણGlobal Market: બજાર માટે મિશ્ર સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય દબાણ
Global Market: પશ્ચિમ એશિયા અને રશિયાના વધતા તણાવ વચ્ચે ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય દબાણ જોવાને મળી રહ્યું છે.

Global Market: પશ્ચિમ એશિયા અને રશિયાના વધતા તણાવ વચ્ચે ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય દબાણ જોવાને મળી રહ્યું છે. શુક્રવારે FIIsની કેશમાં મામુલી ખરીદી જોવા મળી પણ વાયદામાં વેચવાલી દેખાણી. ત્યાંજ શુક્રવારે USના બજાર મિશ્ર રહ્યા, ડાઓ જોન્સમાં નરમાશ જોવા મળી, પણ નાસ્ડેક અને S&Pમાં તેજી, સવારે એશિયામાં કોસ્પી દોઢ ટકા ઉપર, જાપાનના બજારમાં આજે રજા છે.

સાઉદીમાં સ્થિતિ નાજુક

સાઉદી અરબમાં શનિવારે એલર્ટ જાહેર કરાયું. રિયાદમાં 2 ધમાકા સંભલાયા હતા. કિંગ ખાલીદ એરપોર્ટ પાસે આગ લાગી હતી. હૂતીઓએ એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી. USએ નાગરિકોને પશ્ચિમ એશિયાની યાત્રા કરવા ના પાડી.

કતારના PMનું નિવેદન

બધા સમાચાર

+ વધુુ વાંચો