Get App

Global Market: ગ્લોબલ બૉન્ડ માર્કેટમાં હાહાકાર, ગિફ્ટ નિફ્ટીમાં મોટો ઘટાડો

ગ્લોબલ બૉન્ડ માર્કેટમાં હાહાકાર જોવાને મળી રહ્યો છે, USની 10 વર્ષની યીલ્ડ 4.96% પર છે. 2023 બાદ સૌથી ઉપર પહોંચી. 2 વર્ષની બૉન્ડ યીલ્ડ પણ 4.6% પર પહોંચી, જર્મનીની 2009, તો બ્રિટેનની બૉન્ડ યીલ્ડ 1998 બાદ રેકોર્ડ સ્તરે પહોંચી.

MoneyControl Newsઅપડેટેડ Sep 11, 2026 પર 8:52 AM
Global Market: ગ્લોબલ બૉન્ડ માર્કેટમાં હાહાકાર, ગિફ્ટ નિફ્ટીમાં મોટો ઘટાડોGlobal Market: ગ્લોબલ બૉન્ડ માર્કેટમાં હાહાકાર, ગિફ્ટ નિફ્ટીમાં મોટો ઘટાડો
Global Market: અમેરિકામાં મોંઘવારીનો ઝટકો. અનુમાનથી વધુ આંકડા આવ્યા. 0.25% દર વધવાની આશંકા 72% પર પહોંચી.

Global Market: ક્રૂડ ઓઈલ અને બૉન્ડ યીલ્ડનું આજે પણ રેડ એલર્ટ, વેસ્ટ એશિયા તણાવથી ક્રૂડમાં જુલાઈ બાદ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો, 6 ટકા વધી 108 ડૉલરને પાર કારોબાર પહોંચ્યો. ગિફ્ટ નિફ્ટી આશરે 125 પોઈન્ટ્સ તૂટ્યું. એશિયામાં પણ ઘટાડો જોવાને મળી રહ્યો છે. US બજારોમાં પણ સતત ચોથા દિવસે ઘટાડો જોવાને મળી રહ્યો છે. 4 દિવસમાં ડાઓ 1600 પોઈન્ટ્સ તૂટ્યો.

ગ્લોબલ બૉન્ડ માર્કેટમાં હાહાકાર જોવાને મળી રહ્યો છે, USની 10 વર્ષની યીલ્ડ 4.96% પર છે. 2023 બાદ સૌથી ઉપર પહોંચી. 2 વર્ષની બૉન્ડ યીલ્ડ પણ 4.6% પર પહોંચી, જર્મનીની 2009, તો બ્રિટેનની બૉન્ડ યીલ્ડ 1998 બાદ રેકોર્ડ સ્તરે પહોંચી.

અમેરિકામાં મોંઘવારીનો ઝટકો. અનુમાનથી વધુ આંકડા આવ્યા. 0.25% દર વધવાની આશંકા 72% પર પહોંચી. સોના-ચાંદીમાં મોટો ઘટાડો જોવાને મળ્યો. ગોલ્ડ 2 ટકા તો ચાંદી 6 ટકા તૂટી. અન્ય મેટલ્સમાં પણ નફાવસુલી જોવા મળી.

US ટ્રેઝરીની ખરીદી

બધા સમાચાર

+ વધુુ વાંચો