Get App

Global Market: US ટેરિફ પ્રસ્તાવ છતા ગિફ્ટ નિફ્ટી ઉપર, ગિફ્ટ નિફ્ટી 26000ને પાર

યુએસ બજારો ગઈકાલે મિશ્ર બંધ થયા. બજારો નીચા સ્તરેથી મજબૂત રીતે રિકવર થયા. ડાઓ 1,100 પોઈન્ટ ઘટ્યા પછી 160 પોઈન્ટ વધીને બંધ થયો. S&P 500 0.25% ઘટીને બંધ થયો. Nasdaq 0.6% ઘટીને બંધ થયો.

MoneyControl Newsઅપડેટેડ Nov 26, 2026 પર 9:00 AM
Global Market: US ટેરિફ પ્રસ્તાવ છતા ગિફ્ટ નિફ્ટી ઉપર, ગિફ્ટ નિફ્ટી 26000ને પારGlobal Market: US ટેરિફ પ્રસ્તાવ છતા ગિફ્ટ નિફ્ટી ઉપર, ગિફ્ટ નિફ્ટી 26000ને પાર
Global Market: નવા US ટેરિફ પ્રસ્તાવ અને ક્રૂડમાં ઉછાળો છતા ગિફ્ટ નિફ્ટી તરફથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: નવા US ટેરિફ પ્રસ્તાવ અને ક્રૂડમાં ઉછાળો છતા ગિફ્ટ નિફ્ટી તરફથી સારા સંકેતો જોવાને મળી રહ્યા છે. દોઢ સો પોઈન્ટ્સ ઉપર, 26000ને પાર પહોંચ્યો. એશિયાના બજારોમાં પણ તેજી સાથેનો કારોબાર જોવાને મળી રહ્યો છે. અમેરિકાના બજારોમાં સારી રિકવરી જોવા મળી. નિચલા સ્તરેથી ડાઓ આશરે 1100 પોઈન્ટ્સ ઉપર આવ્યો. નાસ્ડેકમાં પણ આશરે 1000 પોઈન્ટ્સની રિકવરી જોવા મળી.

યુએસ બજારની સ્થિતિ

યુએસ બજારો ગઈકાલે મિશ્ર બંધ થયા. બજારો નીચા સ્તરેથી મજબૂત રીતે રિકવર થયા. ડાઓ 1,100 પોઈન્ટ ઘટ્યા પછી 160 પોઈન્ટ વધીને બંધ થયો. S&P 500 0.25% ઘટીને બંધ થયો. Nasdaq 0.6% ઘટીને બંધ થયો.

ટ્રમ્પનો નવો ટેરિફ બોમ

બધા સમાચાર

+ વધુુ વાંચો