Get App

Global Market: ભારતીય બજારો માટે નબળા સંકેતો, FIIsની ગઈકાલે કેશ અને વાયદા બન્નેમાં મળીને આશરે 12000 કરોડની મોટી વેચવાલી

એક જ દિવસમાં ઇન્ડેક્સમાં 31000 થી વધારે નેટ શોર્ટ જોડ્યા, GIFT NIFTYમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે એશિયામાં મિશ્ર કામકાજ થઈ રહ્યુ છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 09, 2026 પર 8:59 AM
Global Market: ભારતીય બજારો માટે નબળા સંકેતો, FIIsની ગઈકાલે કેશ અને વાયદા બન્નેમાં મળીને આશરે 12000 કરોડની મોટી વેચવાલીGlobal Market: ભારતીય બજારો માટે નબળા સંકેતો, FIIsની ગઈકાલે કેશ અને વાયદા બન્નેમાં મળીને આશરે 12000 કરોડની મોટી વેચવાલી
Global Market: ભારતીય બજારો માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે.

Global Market: ભારતીય બજારો માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની ગઈકાલે કેશ અને વાયદા બન્નેમાં મળીને આશરે 12000 કરોડની મોટી વેચવાલી જોવા મળી. એક જ દિવસમાં ઇન્ડેક્સમાં 31000 થી વધારે નેટ શોર્ટ જોડ્યા, GIFT NIFTYમાં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે એશિયામાં મિશ્ર કામકાજ થઈ રહ્યુ છે. ત્યાંજ US INDICES પણ મિશ્ર કારોબાર જોવા મળ્યો. ડાઓ જોન્સ 270 પોઇન્ટ્સ વધ્યો, પણ નાસ્ડેકમાં ઘટાડો સાથે કારોબાર થયો હતો.

US બજારની સ્થિતી

વધઘટ વચ્ચે બજારો મિશ્ર બંધ થયા. ડાઓ 270 પોઈન્ટના વધારા સાથે બંધ થયો. S&P 500 ફ્લેટ બંધ થયો, જ્યારે નાસ્ડેક ઘટ્યો. રસેલ 2000 ગઈકાલે રેકોર્ડ સ્તરે બંધ થયા છે. ડિફેન્સ શેરોમાં 1-4% નો વધારો જોવા મળ્યો.

શું ટ્રમ્પ ટેરિફનો થશે અંત?

બધા સમાચાર

+ વધુુ વાંચો