Get App

Global Market: દુનિયાભરના બજારની નજર US ફેડ પર, ગિફ્ટ નિફ્ટી ફ્લેટ, એશિયા મિશ્ર, USમાં દબાણ

એશિયા મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. ત્યાંજ 10 વર્ષની બૉન્ડ યીલ્ડ 2007 બાદ સૌથી ઉપલા સ્તરે પહોંચવાથી અમેરિકાના બજારોના સેન્ટિમેન્ટ બગડ્યા, ઘટીને બંધ થયા. USમાં રેટ હાઈકની 94% સંભાવના છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2026 પર 8:51 AM
Global Market: દુનિયાભરના બજારની નજર US ફેડ પર, ગિફ્ટ નિફ્ટી ફ્લેટ, એશિયા મિશ્ર, USમાં દબાણGlobal Market: દુનિયાભરના બજારની નજર US ફેડ પર, ગિફ્ટ નિફ્ટી ફ્લેટ, એશિયા મિશ્ર, USમાં દબાણ
Global Market: વ્યાજ દરોને લઈ આજે US ફેડના નિર્ણય પહેલા ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ જોવા મળી.

Global Market: વ્યાજ દરોને લઈ આજે US ફેડના નિર્ણય પહેલા ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ જોવા મળી. એશિયા મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. ત્યાંજ 10 વર્ષની બૉન્ડ યીલ્ડ 2007 બાદ સૌથી ઉપલા સ્તરે પહોંચવાથી અમેરિકાના બજારોના સેન્ટિમેન્ટ બગડ્યા, ઘટીને બંધ થયા. USમાં રેટ હાઈકની 94% સંભાવના છે.

બજારમાં દબાણના કારણો

બૉન્ડ યીલ્ડમાં તેજી બજાર પર પડી ભારી. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $108/બેરલને પાર પહોંચ્યો. આજે વ્યાજ દરો પર નિર્ણય લેશે US ફેડ. બજારમાં 94% લોકોને દર વધવાની આશા છે.

ક્રૂડમાં તેજીના કારણો

બધા સમાચાર

+ વધુુ વાંચો