Stock market: ભારતીય શેર બજારમાં આજે, 5 સપ્ટેમ્બર, 2025ના રોજ ભારે ઉથલપાથલ જોવા મળી. સેન્સેક્સે સવારના કારોબારમાં 318.55 પોઈન્ટનો ઉછાળો નોંધાવી 81,036.56 સુધી પહોંચ્યો હતો, પરંતુ બપોર બાદ વેચવાલીનું દબાણ વધતાં તે 715 પોઈન્ટ ગગડી 80,321.19 પર આવ્યો. નિફ્ટી પણ 24,700ના સ્તરને વટાવીને 24,621.60 સુધી લપસી ગયો. બપોરે 1 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 211 પોઈન્ટ ઘટીને 80,506.55 પર અને નિફ્ટી 50.40 પોઈન્ટ ઘટીને 24,683.90 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ ઘટાડા પાછળના 4 મુખ્ય કારણો નીચે મુજબ છે: