Get App

ભારતમાં મોંઘવારી નિયંત્રિત છે, RBIનું ધ્યાન હવે ગ્રોથ પર છે: નિપુણ મહેતા

આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Apr 06, 2023 પર 5:16 PM
ભારતમાં મોંઘવારી નિયંત્રિત છે, RBIનું ધ્યાન હવે ગ્રોથ પર છે: નિપુણ મહેતાભારતમાં મોંઘવારી નિયંત્રિત છે, RBIનું ધ્યાન હવે ગ્રોથ પર છે: નિપુણ મહેતા
નિપુણ મહેતાનું કહેવુ છે કે RBIનો નિર્ણય ડેટ અને ઇક્વિટી માર્કેટે પોઝિટિવ લીધો છે. મોંઘવારીની દિશા ચોમાસા પર ઘણી નિર્ભર છે. ભારતની બેન્કિંગ સેક્ટર સ્થિર હોવું ઘણું પોઝિટિવ છે.

નિપુણ મહેતાનું કહેવુ છે કે ભારતમાં મોંઘવારી નિયંત્રિત છે, RBIનું ધ્યાન હવે ગ્રોથ પર છે. RBIનો નિર્ણય ડેટ અને ઇક્વિટી માર્કેટે પોઝિટિવ લીધો છે. મોંઘવારીની દિશા ચોમાસા પર ઘણી નિર્ભર છે. ભારતની બેન્કિંગ સેક્ટર સ્થિર હોવું ઘણું પોઝિટિવ છે.

નિપુણ મહેતાના મતે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી ઘણી છે. ક્રેડિટ ગ્રોથ પણ છેલ્લા 2-3 ત્રિમાસિક કરતા સારો છે. FY24માં કોર્પોરેટ અર્નિંગ્સ વધુ સારૂ થશે. ITના ઓર્ડરમાં સ્લોડાઉન નથી જોવા મળ્યું. ITના અર્નિંગ્સ યથાવત્ રહેશે તેવું અનુમાન છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો