Market Trend: શેરબજારમાં અત્યારે સારો એવો પોઝિટિવ માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી ગેપ-અપ સાથે ખુલ્યો હતો અને આખો દિવસ સતત ઉપરની તરફ આગળ વધતો રહ્યો હતો. કારોબારના અંતે નિફ્ટી 1.10% ના શાનદાર વધારા સાથે 24250 ના સ્તર પર બંધ થયો હતો.

