Market Outlook: 26 નવેમ્બર, ગુરુવારે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સતત બીજા ટ્રેડિંગ સેશનમાં વધારા સાથે બંધ થયા હતા. બપોરના ટ્રેડિંગ દરમિયાન થયેલા ઘટાડામાંથી બજાર રિકવર થયું હતું. સેન્સેક્સ 390 પોઇન્ટ એટલે કે 0.46% વધીને 84,329 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 65 પોઇન્ટ અથવા 0.25% વધીને 25,885 પર પહોંચ્યો હતો.

