Market outlook: નિફ્ટીમાં સૌથી વધુ ઉછાળો ભારત ઇલેક્ટ્રોનિક્સ, વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, બજાજ ફાઇનાન્સ, ટીસીએસમાં જોવા મળ્યો. જ્યારે નિફ્ટીમાં સૌથી વધુ નુકસાન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સમાં જોવા મળ્યું. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.7 ટકાનો વધારો થયો.