Amul Mother Dairy milk price: સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં સરકારે નિર્ણય લીધો છે કે હવે પેક્ડ દૂધ પર 5% GST નહીં લાગે. ગ્રાહકોને આનો સીધો લાભ મળશે અને અમૂલ, મધર ડેરી જેવી મોટી બ્રાન્ડનું દૂધ સસ્તું થશે. 22 સપ્ટેમ્બરથી શૂન્ય GST સાથે નવા દર લાગુ થઈ શકે છે. અહીં જાણો અમૂલ અને મધર ડેરીના દૂધના નવા ભાવ શું હશે.