Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશ અને વાયદા બન્નેમાં મોટી વેચવાલી જોવા મળી. જોકે ગ્લોબલ સંકેતોથી GIFT NIFTYમાં 100 પોઇન્ટ્સથી વધુની તેજી જોવા મળી. એશિયામાં મિશ્ર કારોબાર જોવાને મળ્યો. ડાઓ ફ્યૂચર્સ પણ ઉપર જોવા મળ્યો, શુક્રવારે અમેરિકાના બજારોમાં જોવા મળી નીચલા સ્તરેથી સારી રિકવરી.