Nifty Strategy for Today: શેરબજારના નિષ્ણાત વીરેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર, નિફ્ટી આજે યુએસના સકારાત્મક સંકેતો હોવા છતાં પોતાના સેટઅપ અને સંકેતો પર રિએક્ટ કરી રહ્યું છે. ટ્રેડિંગની શરૂઆતમાં નિફ્ટી પ્રથમ રજિસ્ટન્સ 24795-24835 અને પ્રથમ બેસ 24622-24657 ની વચ્ચે ટ્રેડ કરી શકે છે. જો પ્રથમ બેસ 24622-24657 ની નીચે જાય, તો બીજો બેસ 24491-24541 સુધી ફરી શકે છે, અને ત્યારબાદ 24500 નું લેવલ ટેસ્ટ થઈ શકે છે.