PM Modi Birthday: દેશ આજે પીએમ મોદીનો 75મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમણે સત્તામાં 11 વર્ષ પૂર્ણ કર્યા છે. દેશભરમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમના જન્મદિવસની ઉજવણી માટે અનેક કાર્યક્રમોની જાહેરાત કરી છે. પીએમ પોતે આજે મધ્યપ્રદેશમાં અનેક યોજનાઓ શરૂ કરવાના છે. ચાલો આ સમયગાળા દરમિયાન બજારના પ્રદર્શન પર એક નજર કરીએ.