Share Market Today: શેરબજારના રોકાણકારો માટે આજનો દિવસ (બુધવાર, 25 ફેબ્રુઆરી) શાનદાર સમાચાર લઈને આવ્યો છે. ભારતીય શેરબજારમાં શરૂઆતી કારોબારમાં જ જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ છે.

