Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Oct 05, 2023 પર 10:17 AM
Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલStock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ
રક્ષામંત્રીએ સ્વાવલંબન 2.0 લિસ્ચની જાહેરાત કરી. કોમ્બેટ વ્હીકલ, રિમોટ પાયલોટ એરબોર્ન વ્હીકલનો સમાવેશ છે. શિપ આધારીત માનવરહિત એરિયલ સિસ્ટમનો સમાવેશ થયો છે.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

વર્ષ દર વર્ષના આધાર પર કુલ બિઝનેસ 20.2 લાખ કરોડ રૂપિયાથી 11.3% વધી 22.5 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર કુલ ડિપોઝિટ 11.9 લાખ કરોડ રૂપિયાથી 9.7% વધી 13.1 લાખ કરોડ રૂપિયા છે. CASA ડિપોઝિટ 5.2 લાખ કરોડ રૂપિયાથી 2.6% વધી 5.4 લાખ કરોડ રૂપિયા છે. વર્ષ દર વર્ષના આધાર પર ગ્લોબલ ગ્રોસ એડવાન્સ 8.3 લાખ કરોડ રૂપિયાથી 13.8% વઘી 9.4 લાખ કરોડ રૂપિયા છે. સ્થાનિક એડવાન્સ 8 લાખ કરોડ રૂપિયાથી 13.9% વધી 9.1 લાખ કરોડ રૂપિયા છે. વર્ષ દર વર્ષના આધાર પર CASA રેશિયો 69.56% થી વધી 72.18% રહ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA રેશિયો 69.56%થી વધી 70.64% રહ્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો