Get App

Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Apr 20, 2023 પર 9:12 AM
Stock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલStock in News: આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ
ટાટા ગ્રુપે એર ઈન્ડિયા અને વિસ્તારા વચ્ચે મર્જર માટે CCIને પ્રસ્તાવ મોકલ્યો.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

EV ટ્રાન્સફોર્મેશન પર ફોકસ છે. EV ટ્રાન્સફોર્મેશન પર 1500 કરોડ પાઉન્ડ ખર્ચશે JLR. 5 વર્ષમાં EVs અને ડિજીટલ ટેક પર ફોકસ હશે. 2025 સુધી પહેલી EV રેન્જ રોવર લોન્ચ કરશે. સોલિહુલ પ્લાન્ટમાં 4 ડોર EV જેગુઆર GT બનાવશે. 3 ઈલેક્ટ્રિક લક્ઝરી જેગુઆર બનાવશે. FY25 સુધી JLRના નેટ કેશ પોઝિટિવ બનાવવાનો લક્ષ્ય છે. 2026 સુધી ડબલ ડિજિટ EBITનું લક્ષ્ય છે. 2039 સુધી ઝીરો કાર્બનનું લક્ષ્ય બનશે. UKના હેલવૂડ પ્લાન્ટને EV પ્લાન્ટ કંપની બનાવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો