Market Outlook: 22 ઑક્ટોબરે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી 22,700ની નીચે સરકી ગયો હતો. કાચા તેલના ઊંચા ભાવ, વધતા ભૂરાજકીય તણાવ અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે બજારના સેન્ટિમેન્ટ પર દબાણ જોવા મળ્યું હતું.

