Get App

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

MoneyControl Newsઅપડેટેડ Sep 07, 2026 પર 9:10 AM
Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજરStock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર
GIFT નિફ્ટી 23,980.50 ના નબળો ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નેગેટીવ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 07 સપ્ટેમ્બરના નેગેટીવ નોટ સાથે ખુલવાની સંભાવના છે. ભારતીય ઇક્વિટી સૂચકાંકો ચાર દિવસના ઘટાડાનો દોર તોડીને 4 સપ્ટેમ્બરના રોજ ઊંચા સ્તરે બંધ થયા, જ્યારે નિફ્ટી 23,900 ના સ્તરથી નીચે બંધ થયો, જેનું મુખ્ય કારણ મેટલ, ઓઇલ અને ગેસ અને ખાનગી બેંકિંગ શેરોમાં ખરીદી હતી. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.48 ટકા વધીને 76,515.43 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.10 ટકા વધીને 23,897.70 ના સ્તર પર બંધ થયા હતા.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.

GIFT NIFTY

GIFT નિફ્ટી 23,980.50 ના નબળો ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની નેગેટીવ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો