Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Jul 25, 2023 પર 10:31 AM
Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલStocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ
ટોરેન્ટ પાવરે અમદાવાદમાં 4 જગ્યાએ EV ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કર્યા. પ્રહલાદનગર, નારણપુરા, ડ્રાઈવ ઈન રોડ, રાયપુરમાં ચાર્જિંગ સ્ટેશન શરૂ કર્યા.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બ્રુકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ રિયલ્ટી સાથે કરાર કર્યા. ચેન્નઈ અને મુંબઈમાં ડેટા સેન્ટર ડેવલપ કરવા માટે કરાર કર્યા. દરેક ઈન્ડિયન SPVsમાં રિલાયન્સનો 33.33% હિસ્સો રહેશે. રિલાયન્સ JV હવે ચેન્નાઈ, મુંબઈમાં ડેટા સેન્ટર વિકસાવી રહ્યું છે. JVનું નામ 'Digital Connexion:A Brookfield, Jio & Digital Realty Company'રહેશે. Mercury Holdings SGમાં રિલાયન્સ 378 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો