Get App

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

Stocks in News: ટાટા પાવર રિન્યુએબલ એનર્જીએ ટાટા મોટર્સ સાથે PPA કર્યા. PPA એટલે કે પાવર પરચેજ એગ્રીમેન્ટ. પંતનગર પ્લાન્ટમાં 9 MWના કેમ્પસ સોલાર પ્લાન્ટ માટે એગ્રીમેન્ટ કર્યા.

MoneyControl Newsઅપડેટેડ Aug 22, 2023 પર 8:50 AM
Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલStocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ
Stocks in News: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

SJS Entમાં આજે 30%ની મોટી બ્લૉક ડીલ શક્ય. 541.5 કરોડની બ્લૉક ડીલ શક્ય. એવરગ્રાફ હોલ્ડિંગ્સ, સેન્ડર્સ કન્સલ્ટિંગ વેચી શકે હિસ્સો. એવરગ્રાફ હોલ્ડિંગ્સ 29.53% હિસ્સો વેચી શકે. એવરગ્રાફ હોલ્ડિંગ્સનો કંપનીમાં 34.15% હિસ્સો છે. સેન્ડર્સ કન્સલ્ટિંગ 0.56% હિસ્સો વેચી શકે છે. ₹580 પ્રતિશેરર્ના ભાવ પર બ્લૉક ડીલ શક્ય છે. હાલના ભાવથી 6.6% ડિસ્કાઉન્ટનમાં બ્લૉક ડીલ શક્ય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો