Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Mar 31, 2023 પર 8:47 AM
Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેરStocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Defence -

રક્ષા મંત્રાલયનું ડિફેન્સમાં આત્મનિર્ભર થવા પર ભાર છે. 6 કંપનીઓ સાથે લગભગ ₹36000 કરોડના કરાર કર્યા. BDL, BEL, GRSE સહિત 6 કંપની સાથે કરાર કર્યા. આકાશ મિસાઈલ સિસ્ટમ, ઓફશોર પેટ્રોલિંગ વેસલ માટે કરાર કર્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો