Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

MoneyControl Newsઅપડેટેડ Jul 28, 2023 પર 10:12 AM
Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેરStocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર
લ્યૂપિનએ ગોવા અને પીથમપુર યુનિટને મળેલા અવલોકનોનું નિવારણ કર્યું. 6 નવેમ્બરે બન્ને પ્લાન્ટ માટે US FDAએ આપ્યો હતો વોર્નિંગ લેટર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

FY23 મુજબ ડિમર્જર બાદ ROCE 18-20% અને ROIC 10% વધશે. હોટલ બિઝનેસને સ્ટ્રેટર્જીક સપોર્ટ આપવા અને સિનર્જી લાભ લેવા 40% હિસ્સો રાખશે. સ્ટ્રક્ચરને સ્ટેમ્પ ડ્યૂટી જોડે કોઈ લેવા દેવા નથી. હોટલ બિઝનેસની ભવિષ્યની શેર હોલ્ડિંગ પેટર્ન પરિસ્થિતિ આધારીત હશે. ITC હોટલ બિઝનેસ માટે બ્રાન્ડનો ઉપયોગ કરવા સામાન્ય રોયલ્ટી ચાર્જ કરશે. હોટલ બિઝનેસમાં ચોપડે કોઈપણ પ્રકારનું દેવું નહીં હોય. અત્યારે અન્ય કોઈ બિઝનેસ ડિમર્જ કરવાનો વિચાર નથી. મિલકતો માટે યોગ્ય હોય તે પ્રકારની ગ્રોથ સ્ટ્રેટર્જી રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો