Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

stock in news: કેપીઆઈ ગ્રીનને ભરૂચમાં 4.10 MWના વિંડ-સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટ માટે મંજૂરી મળી. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પાસેથી કમિશનિંગ સર્ટિફિકેટ મળ્યું. પાવર પ્રોજેક્ટમાં 2.10MW વિંડ અને 2 MW સોલર ક્ષમતાનો સમાવેશ છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 25, 2023 પર 9:49 AM
Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેરStocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

સ્ટોર લોન્ચ કર્યો. ફેશન રિટેલ ફોર્મેટ ‘Yousta’લોન્ચ કર્યો. પહેલો ‘Yousta’ સ્ટોર હૈદરાબાદમાં લોન્ચ કર્યો. વર્ષના અંત સુધીમાં 200 ‘Yousta’ સ્ટોર ખોલવાની યોજના છે. રિલાયન્સે ઓબેરોય સાથે ડીલ કરી. ભારત અને UKમાં 3 પ્રોજેક્ટ માટે ડીલ કરી. મુંબઈના ત્રણ આઇકોનિક હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ અનંત વિલાસને કો-મેનેજ કરશે કંપની. મુંબઈના બ્રાન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં અનંત વિલાસ હોટલને મેનેજ કરશે. UKમાં પ્રસિદ્ધ સ્ટોક પાર્કને મેનેજ કરશે. ગુજરાતમાં એક આઇકોનિક ડેસ્ટિનેશન બનશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો