Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

RCF અને NFLના OFSમાં રોકાણારોને રસ ઘણો ઓછો છે. અધિકારીઓએ મનીકંટ્રોલને કહ્યું કે રોકાણકારોએ OFSમાં રસ નથી દાખવ્યો. ટ્રાન્ઝેક્શન એડવાઈઝરે DIPAMને આ વાત કહી છે. નાણાંમંત્રાલય RCFમાં 10% અને NFLમાં 20% હિસ્સો વેચવા માગે છે. આ બન્ને કંપનીના હિસ્સાની વેલ્યુ લગભગ ₹1200 કરોડ છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 29, 2023 પર 10:51 AM
Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજરStocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

APL Apollo Tubesમાં આજે બ્લોક ડીલ શક્ય છે. પ્રમોટર 26.3 લાખ શેર વેચી શકે છે. બ્લોક ડીલની સાઈઝ 400 કરોડ રૂપિયા શક્ય છે. 4.3% ડિસ્કાઉન્ટ પર 1595 રૂપિયા પ્રતિર્શરના ભાવ શક્ય છે. ડીલની બેઝ સાઈઝ 303 કરોડ રૂપિયા, ગ્રીનશૂ ઓપ્શન 116 કરોડ રૂપિયા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો