Stocks to Watch: એશિયન બજારોમાં જોવા મળી રહેલી તેજીની વચ્ચે આજે ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) તરફથી સ્થાનિક બજારમાં પોઝિટિવ અને ગ્રીન શરૂઆતના સંકેત મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી હાલમાં 68.50 પોઈન્ટ એટલે કે 0.28% ના વધારા સાથે 24,117.00 પર કારોબાર કરી રહ્યો છે. અગાઉના સેશનમાં 19 જૂને સેન્સેક્સ (Sensex) 607.08 પોઈન્ટના ઘટાડા સાથે 76,802.90 અને નિફ્ટી 50 (Nifty 50) 154.90 પોઈન્ટના ઘટાડા સાથે 24,013.10 પર બંધ થયો હતો.

