Stock Market Today : જો તમે આજે શેરબજારમાં કોઈ ટ્રેડ લેવાનું વિચારી રહ્યા છો, તો કોઈ પણ ઉતાવળ કરતા પહેલા આજના લેટેસ્ટ માર્કેટ અપડેટ્સ પર એક નજર જરૂર નાખી લેજો. ગ્લોબલ માર્કેટના સંકેતો અને જિયો-પોલિટિકલ ટેન્શનની સીધી અસર ભારતીય બજારો પર જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે આજે બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) કેવી શરૂઆત કરી શકે છે.

