Get App

નિફ્ટીમાં 19700નો મજબૂત સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44700ના લેવલની શક્યતા: અમિત ભૂપતાની

નિફ્ટી આજે ફરીથી 19820ના લેવલ બ્રેક કરે છે તો ફરી એક ખરીદીની તક બની શકે છે. તેમાં ફરીથી 50-100 અંકની તેજી જોવા મળી શકે છે. માર્કેટ ઓપન થયા બાદ થોડું પ્રેસર બનતું જોવા મળ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 12, 2023 પર 11:57 AM
નિફ્ટીમાં 19700નો મજબૂત સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44700ના લેવલની શક્યતા: અમિત ભૂપતાનીનિફ્ટીમાં 19700નો મજબૂત સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44700ના લેવલની શક્યતા: અમિત ભૂપતાની

નિર્મલબંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીનું કહેવું છે કે નિફ્ટીમાં 19800-19700 સુધીના લેવલ પર રહી છે. ઉપરમાં જાઈએ તો 20,000 ની સારી પોઝિશન પર જોવા મળી રહી છે. નિફ્ટીમાં 19700નો મજબૂત સપોર્ટ રહેશે. આજે વિકલી એક્સપાયરી પણ જોવા મળી રહી છે. એક પુલ બેક માર્કેટમાં જોવા મળી શકે છે.

અમિત ભૂપતાનીના મતે નિફ્ટી આજે ફરીથી 19820ના લેવલ બ્રેક કરે છે તો ફરી એક ખરીદીની તક બની શકે છે. તેમાં ફરીથી 50-100 અંકની તેજી જોવા મળી શકે છે. માર્કેટ ઓપન થયા બાદ થોડું પ્રેસર બનતું જોવા મળ્યું છે. જે નિફ્ટી 19820ની ઉપર નિકળે છે તેમ લોન્ગની પોઝિસન બનાવી જોઈએ.

અમિત ભૂપતાનીએ વધુંમાં કહ્યું કે બેન્ક નિફ્ટીમાં છેલ્લા 2 દિવસથી 50 DMAની આસપાસ રહી છે. બેન્ક નિફ્ટીમાં 44700ના લેવલ પર થોડા સમય માટે પણ રહે છે તો બેન્કિંગ સેક્ટરમાં સારો સપોર્ટ બનતો જોવા મળી શકે છે. હેલમાં નિફ્ટી અને બેન્ક નિફ્ટી બન્ને રેઝિસ્ટેન્સ સાઈડ પર છે.

નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના Buy કૉલ

બધા સમાચાર

+ વધુુ વાંચો