Get App

Today's Brokerage Calls: એલએન્ડટી ટેક્નોલૉજી, જુબિલેન્ટ ફૂડ્ઝ, હીરો મોટો, આયશર મોટર્સ અને ઈપીએલ પર બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Apr 12, 2023 પર 11:12 AM
Today's Brokerage Calls: એલએન્ડટી ટેક્નોલૉજી, જુબિલેન્ટ ફૂડ્ઝ, હીરો મોટો, આયશર મોટર્સ અને ઈપીએલ પર બ્રોકરેજના રડાર પરToday's Brokerage Calls: એલએન્ડટી ટેક્નોલૉજી, જુબિલેન્ટ ફૂડ્ઝ, હીરો મોટો, આયશર મોટર્સ અને ઈપીએલ પર બ્રોકરેજના રડાર પર
જેપી મૉર્ગને એલએન્ડટી ટેકના અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹3,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિનની ચિંતા અને સ્લો ગ્રોથના કારણે Underweight રેટિંગ આપ્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

JPMorgan On L&T Tech

જેપી મૉર્ગને એલએન્ડટી ટેકના અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹3,000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે માર્જિનની ચિંતા અને સ્લો ગ્રોથના કારણે Underweight રેટિંગ આપ્યા છે. FY24ના ઓર્ગેનિક ગ્રોથ ડાઈડન્સ પર ફોકસ છે. એક્વિઝિશનથી માર્જિન હેડવિન્ડ્સ દૂર કરવાની યોજના પર ફોકસ છે. રિવર્સ DCF આગામી 10 વર્ષમાં 16% આવક CAGR સૂચિત કરે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો