Get App

TVS Motor ના Q4 પરિણામ સારા આવવાથી સ્ટૉકમાં તેજી, જાણો શું છે બ્રોકરેજહાઉસની રણનીતિ

TVS Motor share price: ફિલિપ કેપિટલે TVSL પર પોતાની 'Buy' ના રેટિંગને બનાવી રાખ્યા છે. ફિલિપ કેપિટલનું માનવું છે કે ટીવીએસ મોટર પ્રીમિયમ સેગમેન્ટ અને શહેરી બજારો (સ્કૂટર) નુ સારૂ પ્રદર્શન, સારૂ ઉત્પાદ અને સેગમેન્ટ મિક્સ, ખર્ચ કપાતની સાથે ઑપરેટિંગ માળખામાં સુધારની સાથે ઈંડસ્ટ્રીથી સારૂ પ્રદર્શન કરતી દેખાશે.

MoneyControl Newsઅપડેટેડ May 05, 2023 પર 2:52 PM
TVS Motor ના Q4 પરિણામ સારા આવવાથી સ્ટૉકમાં તેજી, જાણો શું છે બ્રોકરેજહાઉસની રણનીતિTVS Motor ના Q4 પરિણામ સારા આવવાથી સ્ટૉકમાં તેજી, જાણો શું છે બ્રોકરેજહાઉસની રણનીતિ
આજના નબળા બજારમાં પણ ટીવીએસ મોટર કંપની (TVSL) ના શેરોએ બીએસઈ પર 5.5 ટકાનો વધારો દેખાડતા 1235 રૂપિયાના નવા 52-વીક હાઈ લગાવ્યો.

TVS Motor share price: આજના નબળા બજારમાં પણ ટીવીએસ મોટર કંપની (TVSL) ના શેરોએ બીએસઈ પર 5.5 ટકાનો વધારો દેખાડતા 1235 રૂપિયાના નવા 52-વીક હાઈ લગાવ્યો. આ બે પૈંડા વાહન બનાવા વાળી કંપનીએ 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરમાં ઉમ્મીદથી સારૂ પ્રદર્શન કર્યુ છે. હાલમાં 2:30 વાગ્યે આ સ્ટૉક એનએસઈ પર 49.79 અંક એટલે કે 4.25% ની તેજીની સાથે 1218.75 ના સ્તર પર દેખાય રહ્યા છે.

કંસોલીડેટેડ નફો 21 ટકા વધ્યો

ચેન્નઈ સ્થિત ટીવીએસ મોટર કંપનીએ ગુરૂવારના જણાવ્યુ કે 31 માર્ચ, 2023 ના સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીના કંસોલીડેટેડ નફો 21 ટકા વધીને 336 કરોડ રૂપિયા પર રહ્યા છે. આ સમયમાં વેચાણ વધવાથી કંપનીનો નફો પણ વધ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીનો નફો 275 કરોડ રૂપિયા પર રહ્યો હતો.

રેવેન્યૂ વધીને 8021 કરોડ રૂપિયા રહ્યા

બધા સમાચાર

+ વધુુ વાંચો