સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે ચોમાસા અંગેની ભવિષ્યની આગાહી પર નજર રહેશે. સરકાર મોંઘવારી ઓછી કરવા બફર સ્ટોક ભેગો કરી શકે. હવે રોજગારી બિનકૃષિ ક્ષેત્ર તરફ વળી રહ્યા હોવાના સંકેત છે. વરસાદ ઓછો રહે તો ગ્રામિણ માગ પર અસર આવી શકે છે. બેન્કિંગની ચિંતાઓ બાદ USમાં વધુ વ્યાજદર નહીં વધે.

