Top 5 Sectoral Mutual Fund Schemes: ભારતીય શેરબજારમાં ગયા સપ્તાહે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ આ સપ્તાહે ભારતીય બજાર ખૂબ જ ધીમી ગતિએ રિકવરી કરી રહ્યું છે. સોમવારે BSE સેન્સેક્સ લગભગ 493 પોઈન્ટના વધારા સાથે 78,500ની ઉપર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી લગભગ 145 પોઈન્ટના વધારા સાથે 22,450ની ઉપર બંધ થયો હતો. પરંતુ, મંગળવારે બજારમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો. મંગળવારે BSE સેન્સેક્સ લગભગ 67 પોઈન્ટ અને નિફ્ટી લગભગ 26 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.