Delimitation Bill Showdown: 30 નવેમ્બર 2026થી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્ર પહેલાં કેન્દ્ર સરકારના સુધારેલા સીમાંકન બિલ (Delimitation Bill)ને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સંસદમાં અંતિમ મતદાન ન થાય ત્યાં સુધી સચોટ પરિણામનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોના રાજકીય ઘટનાક્રમ વિશેષ સત્રની સંભાવિત દિશા તરફ ઈશારો કરી રહ્યા છે.

