GUJARAT ELECTIONS 2022: ગુજરાતમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)એ 20 વર્ષમાં પ્રથમ વખત ખ્રિસ્તી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતના વ્યારામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે એકલા ખ્રિસ્તી ઉમેદવાર મોહન કોંકણીને મેદાનમાં ઉતાર્યા છે. ભગવા પાર્ટીના મોહન કોંકણીનો મુકાબલો વ્યારાના ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના પુનાજી ગામીત સામે થશે.

