કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાને લઈને દેશભરના ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે. ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને અન્યોના વિરોધને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને કાયદો અને વ્યવસ્થા અંગે દર બે કલાકે સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

