કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા 2029 સુધીમાં દેશના ટપાલ વિભાગને નફાકારક બનાવવા માંગે છે. આ માટે તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે ફંડ માંગ્યું છે. સત્તાવાર સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. પોસ્ટ વિભાગ લોજિસ્ટિક્સ કંપની તરીકે ઉભરી આવવાની યોજના પર કામ કરી રહ્યું છે.