Maharashtra Election 2024 Voting: મહારાષ્ટ્રમાં, રાજ્યની કુલ 288 વિધાનસભા બેઠકો માટે બુધવારે એક તબક્કામાં મતદાન શરૂ થયું છે. વિધાનસભા ચૂંટણીમાં શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, ડેપ્યુટી સીએમ અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ જેવા નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. આ વખતે મહારાષ્ટ્રમાં મુકાબલો ઘણો રસપ્રદ છે.